જાગૃતિ કન્યા વિદ્યાલય - ફતેપુરા
Jagruti Kanya Vidhyalay, Fatepura | Rules

નિતી નિયમો

શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયાની માહિતી

 • શાળા અર્ધસરકારી ગ્રાન્ટે શાળા છે.
 1. માધ્યમિક વિભાગ ગ્રાન્ટેડ છે જ્યારે
 2. ઉચ્ચત્તર માધ્મિક વિભાગ નોન ગ્રાન્ટેડ છે.
 • ધોરણ 8માં આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.
 • ધોરણ 8ન3નાં ત્રણ (3) વર્ગો છે. જેમાં દરેક વર્ગમાં 70 બાળકોની સંખ્યા પ્રમાણે લગભગ 210 વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવે છે.
 • કોઇ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.
 • પ્રવેશ આપતી વખતે વિષય શિક્ષકો દ્વારા મૌખિક કસોટી લીધા પછી જ પ્રવેશ આપવામાં આવે છે.
 • પ્રવેશ વખતે ધોરણ 7 પાસ કર્યાનું પ્રમાણપત્ર તથા ધોરણ 7ની શાળા છોડ્યા અંગેનુ પ્રમાણપત્ર (એલ.સી.) લઇને જ પ્રવેશ ફોર્મ ભરાવીને જ પ્રવેશ આપવામાં આવે છે.
 • શાળાને સંલગ્ન ચાલતા છાત્રાલયમાં ધોરણ 8માં પ્રવેશપાત્ર તથા દૂર થી આવતા અને ગરીબ બાળકોને છાત્રાલય પ્રવેશ પરીક્ષા લઇને (લેખિત) જ ક્રમ અનુસાર ધાત્રાલય પ્રવેશ આપવામાં આવે છે.

ફીની માહિતી

શાળામાં કોઇ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.

શાળાનો ગણવેશ

માધ્યમિક શાળાનો ગણવેશ વિદ્યાર્થીનીઓમાટે
 • નેવી બ્લૂ ટોપ (ચેક્સ)
 • નેવી બ્લૂ (લેંઘો)
 • બ્લેક રીબીન
ઉચ્ચ માધ્યમિક શાળાનો ગણવેશ વિદ્યાર્થીનીઓ માટે
 • નેવી બ્લૂ ટોપ (ચેક્સ)
 • નેવી બ્લૂ (લેંઘો)
 • બ્લેક રીબીન