જાગૃતિ કન્યા વિદ્યાલય - ફતેપુરા
Jagruti Kanya Vidhyalay, Fatepura | Calender

શાળાનું સમયપત્રક

શાળાના કામના કલાકો (શાળાનો સમય)

 

ઉનાળા દરમ્યાનના શાળાનો સમય

નર્સરી થી સી.કે.જી.  ૮:૦૦ થી ૧૨:૩૦

ધોરણ ૧ થી ૧૦      ૮:૦૦ થી ૨:૦૦

રિસેસનો સમય :૧૧:૦૦ થી ૧૧:૨૫

ઉનાળાના સમય દરમ્યાન દરેક વિદ્યાર્થીઓએ સવારે ૭:૫૦ સુધી શાળામાં હાજર રહેવું.

 

 

શિયાળા દરમ્યાનનો શાળાનો સમય

નર્સરી થી સી.કે.જી. :-સવારે ૯:૩૦ થી ૨:૩૦ કલાક

ધોરણ ૧થી ૧૦ :-સવારે ૮:૩૦ થી ૨:૩૦ કલાક

રિસેસ નો સમય ૧૧:૨૫ થી ૧૧:૫૦

શિયાળાના સમય દરમ્યાન દરેક વિદ્યાર્થીઓ સવારે ૮:૨૫ સુધી શાળામાં હાજર રહેવું. શિયાળા દરમ્યાન ધોરણ – ૬ થી ધોરણ – ૯ સુધીના દરેક વિદ્યાર્થીઓએ શાળાના કલાકો પછી અઠવાડિયામાં ૪ દિવસ ફરજિયાત રમત માટે રોકાવાનું રહેશે. દરેક વિદ્યાર્થીઓ એ શાળામાં નિયમિતપણ હાજર રહેવું.