જાગૃતિ કન્યા વિદ્યાલય - ફતેપુરા
Jagruti Kanya Vidhyalay, Fatepura | Prayers 2

પ્રાર્થના

પ્રથમ-1

ઈતની શક્તિ હમેં દે ના દાતા,
મન કા વિશ્વાસ કમજોર હોના,
હમ ચલે નેક રસ્તે પે હમસે
ભૂલકર ભી કોઈ ભૂલ હો ના...

દૂર અજ્ઞાન કે હો અંધેરે,
તું હમે જ્ઞાન કી રોશની દે,
હર બુરાઈસે બચતે ચલે હમ,
જીતનીભી દે ભલી જિંદગી દે,

બૈર હો ના કિસીકા કિસીસે,
ભાવના મન મે બદલે કી હોના.
હમ ચલે નેક રસ્તે પે હમસે
ભૂલકર ભી કોઈ ભૂલ હો ના.

હમ ન સોચે હમે કયા મિલા હૈ.
હમ યે સોચે કિયા ક્યા હૈ અર્પણ
ફૂલ ખુશીયો કે બાઁટે સભીકો,
સબકા જીવન હી બન જાયે મધુબન,

અપની કરૂણા કા જલ તું બહાકે,
કરદે પાવન હર એક મનકા કૌના,
હમ ચલે નેક રસ્તે પે હમસે
ભૂલકર ભી કોઈ ભૂલ હો ના.

પ્રાર્થના-2

ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં બિરાજો
પ્રભુ મારા વદંન.....(1)

ભલે ના નિહાળુ નજરથી તમોને
મળે ગુણ તમારા તૂટે મારા બંધન
ગમે તે સ્વરૂપે............

જનમ જે અસંખ્યો મળ્યાને ગુમાવ્યા
ધરમના કર્યા કે ના તમને સુધાર્યા
હવે આ જ નમમાં કરૂ હું વિનંતી
સ્વીકારો તો સફળ મારુ જીવન
ગમે તે સ્વરૂપે............

મને હોંશ એવી ઉજાળું જગતને
કિરણના મળે મારા મનના દિપકને
તમે તેજ આપો જલે એવી જ્યોતિ
અમર રૂપના સોને કરાવે છે દર્શન
ગમે તે સ્વરૂપે............

હર દેશ મેં તુ હર વેશ મે તું
તેરા નામ અનેક હૈ તુ એક હી હૈ.
ગમે તે સ્વરૂપે............પ્રાર્થના

પ્રાર્થના-3

હે માનવ વિશ્વાસ કરી લે
સમય બની સમજાવુ છું
આ દુનિયામાં ઇચ્છાથી અવતાર
ધરી ને હું આવુ છું.
હે માનવ....

વિશ્વ ચારાચર ઉપવન મારૂ
પાણી હું પિવડાવું છું.
સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં (1)
આમ છતાં કયાં આવું છું.
હે માનવ....

ભિક્ષુક વેશ ધરું છું ત્યારે
ઘર-ઘર હાથ બંબાવું છું.
માફ કરો એ શબ્દ સાંભળી (1)
વારંવાર પસ્તાવઉ છું.
હે માનવ....

દીન દુઃખી પર નફરત દેખી
નિત્ય આંસુએ ન્હાઉ છું
સંત ભક્તોના અપમાનોને (1)
જોઇને હું અકળાઉ છું.
હે માનવ....

પ્રાર્થના-4

હે શારદે માં હે શારદે માં
અજ્ઞાનતા સે હમે ટાલે હે માં
તુ સ્વર્ગ કી દેવી યે સંગીત તુજ સે
હર શબ્દ તેરા હે હર ગીત તુજ સે

હમ હૈ અકેલે હમ હૈ અધુરે
તેરી ચરણ મેં હમે તારે દે માં......
હે શારદે માં.....

મુનિઓ ને સમજી ગુણીઓ ને જાણી
વેદો કે ભાષા પુરાણોં કી વાણી
હમ ભી તો સમજે હમ ભી તો જાને
વિદ્યા કા હમ કો અધિકાર દે માં
હે શારદે માં.....

તું શ્વેતકર્ણી કમલ પે બિરાજે
હાથોં મે વિણા મુકુટ સર પે સાજે
મન સે હમારે મીટા દે અંધેરા
હમ કો ઉજાલોં કા સંસાર દે માં
હે શારદે માં.....