જાગૃતિ કન્યા વિદ્યાલય - ફતેપુરા
Jagruti Kanya Vidhyalay, Fatepura | prayers 5

ધુન અને ગીત

ધૂન-1

તમે ઘેલા બનો એક ગોવિંદમાં,
એક ગોવિંદમાં એક માધવમાં - તમે ઘેલા...
કોઇ ઘેલા બન્યા રંગને રૂપમાં,
કોઇ ઘેલા બન્યા તનને ધનમાં – તમે ઘેલા...


ધૂન-2

શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારિ
હે નાથ નારાયણ વાસુદેવા,
રામ કી જય જય, લક્ષ્મણ કી જય જય,
લંકા જલાને વાલે હનુમાનકી જય જય,

ધૂન-5

સાચી વાણીમાં શ્રી રામ સાચા વર્તનમાં શ્રી રામ
જનસેવામાં પામીશું સાચા રામ રામ રામ

આંખો પવિત્ર રાખ, સાચુ તુ બોલ,
તારામાં પરમેશ્વર છે કે નહિં શોધ

સત્ય એજ પરમેશ્વર બાપુનો બોધ
ઇશ્વર દેખાશે તેને પ્રેમળનો કોલ

હે રામ હે રામ રામ રામ હરે હરે,
હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે

ધુન-3

ટુંકુ ટચુકડુ નામ; રામ રામ રામ બોલો,
અંતરમાં આણશે આરામ; રામ રામ રામ.


ધુન-4

જય વિઠ્ઠલ જય જય વિઠ્ઠલ (2)
જય જય વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ (2).......જય વિઠ્ઠલ

હરિ ૐ ભગવતે વાસુદેવાય નમઃ
વાસુદેવાય નમઃ બાલમુકુન્દાય નમઃ (2)

મુકં કરોતિ વાચાલં પણ્ગુ લડ્ઘયતે ગિરિમ્ ।
ચત્કૃપા તમહ વંદે પરમાનંદ માધવમ્ ।।


વંદે માતરમ્ ગીત

સુજલામ સુફલામ મલયજ શીતલામ્
સશ્ય-શ્યામલામ્ માતરમ વંદે માતરમ્

શુભ્રજ્યેત્સના પુલકિત યામિનીમ્
ફુલ્લ કુસુમિત દ્રમદલ શોભિનીમ્

સુહાસિનીમ્ સુમધુર ભાષિણીમ્
સુખદામ્ વરદામ્ માતરમ્ વંદે માતરમ્

ગીત

યે માલીક તેરે બંદે હમ
ઐસે હો હમારે કદમ
નેકી પર ચલે ઔર બદીસે ટલે
તાકે હસ્તે હુએ નીકળે દમ

યે અંધેરા ઘના છા રહા
તેરા ઇન્સાન ગબરા રહા
હો રહા બે ખબર
કુછ ના આતા નજર
સુઃખ કા સુરજ છુપા જા રહા
હે તેરી રોશની મે જો પૂનમ
નેકી પર ચલે ઔર બદી સે ટલે...યે માલીક

જબ જુલ્મો કા હો સામના
તબ તુહી હમેં થામના
વો બુરાઇ કરે, હમ ભલાઇ કરે,
નહીં બદલે કી હો કામના
બઢ ઉઠે પ્યાર કા હર કદમ
ઔર મીટે બેર કાયે ભરમ
નેકી પર ચલે ઔર બદીસે ટલે...યે માલીક