જાગૃતિ કન્યા વિદ્યાલય - ફતેપુરા
Jagruti Kanya Vidhyalay, Fatepura | Prayers 6

પ્રતિજ્ઞા અને રાષ્ટ્રગીત

प्रतिज्ञा पत्रम

भारतम् मम देशः ।
सर्वे भरतीयाः मम भ्रातरः भगिन्यः च सन्ति ।
मम मानसे देश स्पृहा अस्ति । समृध्धि सहितम् ।
विवधता परिपूर्ण, संस्कृति गौरवम् अनुभवामी ।
अहम् सदा तत्पात्रम् भवितुम् यत्नम करिष्यामि ।
अहम् मम पितरौ आचार्यान्, गुरूजनान च प्रति
आदरभावम् धारयिष्यामि ।
प्रत्येकेन सह शिष्ट व्यवहारम् च करिष्यामि ।
अहम् मम देशाय देश बान्घवेम्यः च मम निष्ठाम्
अर्चयामि तेषाम् च कल्याणे समृध्दौ च एव
मम सुखम् अस्ति ।

પ્રતિજ્ઞા પત્ર

ભારત મારો દેશ છે.
બધા ભારતીઓ મારાં ભાઇ બહેન છે.
હું મારા દેશને ચાહું છું અને તેના સમૃધ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
હું મારા માતાપિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.
હું મારા દેશ અને દેશબંદવોને મારી નિષ્ઠા અર્પુ છું.
તેમના કલ્યાણ અને સમૃધ્ધિમાં જ મારૂ સુખ રહ્યુ છે.

રાષ્ટ્રીય ગીત

જન-ગણ-મન અધિનાયક જય હે,
ભારત ભાગ્ય વિધાતા,

પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા,
દ્રાવિડ ઉત્કલ બંગ,
વિન્ધય હિમાચલ યમુના ગંગા,
ઉચ્છલ જલધિ તિરંગ
તવ શુભ નામે જાગે;
તવ શુભ આશિષ માંગે,
ગાહે તવ જય ગાથા

જન-ગણ-મંગલદાયક જય હે,
ભારત ભાગ્ય વિધાતા,
જય હે, જય હે, જય હે,
જય જય જય જયહૈ

ઝંડા ગીત

વિજયી વિશ્વ તિરંગા પ્યારા,
ઝંડા ઉંચા રહે હમારા,

સદા શક્તિ ભરસાને વાલા,
પ્રેમ સુધા બરસાને વાલા,
વીરો કો હરસાને વાલા,
માતૃભૂમિકા તનમન સારા,
ઝંડા ઉંચા રહે, હમારા.

ઇસકી શાન ન જાને પાવે,
ચાહે જાન ભલે હી જાવે.
વિશ્વ વિજય કરકે દિખલાવે,
તબ હોવે પણ પૂર્ણ હમારા,
ઝંડા ઉંચા રહે હમારા.